Gujarat

આજ રોજ તમારી 02,04,2023 ના મોટી માટલી વરૂવડી માતાજી ના પાટીયા પાસે અમરદાસ બાપુ ના સાનિધ્ય માં સ્વરા મંડપ નું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ તમારી 02,04,2023 ના મોટી માટલી વરૂવડી માતાજી ના પાટીયા પાસે અમરદાસ બાપુ ના સાનિધ્ય માં સ્વરા મંડપ નું આયોજન કરવામાં આવ્યું આ સ્વરા મંડપ માં મોટી માટલી ગામના સરપંચ રામજીભાઈ મકવાણા કાલાવડ તાલુકાના દલિત સમાજ પ્રમુખ પ્રવિણ ભાઈ વઘોરા અને એક્સ પૂર્વ (MLA) આરોગ્ય મીનિસટર ડો, દિનેશભાઈ પરમાર સાહેબ તથા એડ,પરમાર સાહેબ..ખીમજીભાઈ લીબુડા વાળા તેમજ જાણીતા કવિ લેખક કવિ કુંજ ઉપરાંત કાલાવડ તાલુકાના નામી અનામી આગેવાનો ઊપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો આ પ્રસંગે વકતા ડો, દિનેશભાઈ પરમાર સાહેબ તથા કવિ કુંજે સ્વરા મંડપ ની આધ્યાત્મિક જ્ઞાન દ્વારા ખુબજ સારી સમજણ આપી……………………………….

રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
        તા.જોડિયા.જી.જામનગર.
        ગામ :: હડિયાણા…….

IMG20230402093527.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *