અમદાવાદ સ્થિત શ્રી શીવ શક્તિ સેવા ગુપ્ર દ્વારા અસહ્ય ગરમી મા વિદ્યાર્થીઓ ને ઠંડા પાણી માટે આજ રોજ વોટર કુલર અપઁણ કરવા મા આવ્યુ આ પ્રસંગે સંસ્થા ના આગેવાન ભાવિન પરમાર તેમજ વિદ્યાર્થીઓ તેમજ પેરેન્ટ્સ મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ અને સંસથા દવારા માતાઓ નુ સન્માન કરવા મા આવયુ હતુ આ પ્રસંગે શ્રી શીવ શક્તિ સેવા ગુપ્ર ના સભ્ય અન્ય દાતાઓ રાજેશ પટેલ .સુશીલ જૈન આલ્ફા એન્ટર પ્રાઈઝ ના સહકાર થી આ કાર્યક્રમ કરવા મા આવ્યો શ્રી શીવ શક્તિ સેવા ગુપ્ર (જીવરાજ પાર્ક) દ્વારા નિ શુલ્ક ઠંડી છાશ નુ વિતરણ તેમજ અન્ય સેવા કાર્ય કરવા મા આવેછે
