આજ રોજ હડિયાણા ગામે સતવારા સમાજના સોનગરા પરિવારના સભ્યો દ્વારા શ્રી ચામુંડામાતાજી અને શ્રી ખોડિયાર માતાજીના મંદિરની પુન:હ પ્રાણપ્રતિષ્ઠા અને માતાજીના ભવ્ય શોયાત્રા વાજતેગાજતે ગામના મુખ્ય માર્ગો પર થી પસાર થઈ ને નીજ મંદિર શુધી પહોંચી હતી.અને સોનગરા પરિવારના જોડિયા તાલુકા પંચાયતના સદસ્ય નરોત્તમ ભાઈ સોનગરા એ પૂનમબેન માડમ નું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું..
આમંત્રણ ને માન આપીને જામનગર જિલ્લાના અને દેવભૂમિ દ્વારક જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ નવનિર્માણ પામેલા મંદિર ની મુલાકાત લીધી હતી.. ખાતે નવચડી હોમહવન નવનિર્માણ મંદિરની ધ્વજારોહણ કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર સોનગરા પરિવારના સભ્યો ની હાજર રહ્યા હતા. અને બપોરે હવનની પૂર્ણાંહુતી બાદ ગામના બ્રહ્મ ચોર્યાસી દશનામ સાધુ..રામનદી સાધુ..બ્રાહ્નણ નું સમૂહ ભોજનની વ્યવસ્થા કરી હતી.અને ત્યારબાદ સમગ્ર સમસ્ત સોનગરા પરિવારે ભોજન કરવામાં આવ્યું હતું……………………………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડીયા..જી.જામનગર.
ગામ :: હડિયાણા.