Gujarat

આમ આદમી પાર્ટીના પેટલાદ તાલુકા પ્રમુખનું રાજીનામુ.  

આમ આદમી પાર્ટીના પેટલાદ તાલુકા પ્રમુખ  રહે.ચાંગા,તા.પેટલાદ,જી.આણંદ ના અર્જુનભાઈ સીધાભાઈ ભ૨વાડ દ્વારા રાજીનામા પત્ર લખી તેમાં તેઓએ જણાવ્યું છેકે હાલ હુ સામાજીક કા૨ણોસ૨ તથા કામના ભારણના લીધે હોદદો સંભાળી શકુ તેમ નથી. જેથી આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે તથા બીજા તમામ હોદદાઓ ૫૨થી મારૂ રાજીનામુ સ્વીકા૨વા બાબતે આણંદ જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ગુજરાત રાજય આમ આદમી પાર્ટીના નેતાઓને જાણ કરતો રાજીનામુ પત્ર લખ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *