Gujarat

આર.ટી.ઓ અમરેલીનો ટેસ્ટ ટ્રેક રિપેરીંગ કામ સમાપ્ત થતા ફરીથી રાબેતા મુજબ શરુ

આર.ટી.ઓ અમરેલીનો ટેસ્ટ ટ્રેક રિપેરીંગ કામ સમાપ્ત થતા ફરીથી રાબેતા મુજબ શરુ

અમરેલી, તા.૦૬ ફેબ્રુઆરી, ૨૩ (સોમવાર) અમરેલી ખાતે આવેલી એ.આર.ટી.ઓ કચેરીમાં લાયસન્સ માટેનો ટેસ્ટ આપવાના ટ્રેક પર રીપેરીંગ કામગીરી શરુ હતી. આ ટ્રેકનું રિપેરીંગ કામ સમાપ્ત થતા ટેસ્ટનો ટ્રેક ફરી કાર્યરત થયો છે, લાયસન્સનો ટેસ્ટ આપવા માંગતા અરજદારો અમરેલી આર.ટી.ઓ કચેરી ખાતે ટેસ્ટ આપી શકશે, તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
જય ૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *