ઊના – આલીદર તેમજ આજુબાજુના વિસ્તારમાં રામ-લખન નામના સિંહની જોડી
વિખ્યાત છે. ત્યારે તાજેતરમાં કોડીનાર પંથકમાં વરસાદ હોય અને આલીદરથી માત્ર ૫ થી ૬ કિ.મી. દૂર આવેલ વિઠ્ઠલપુર જઇ રામે
મારણ કરી મિજબાની આરોગતો હતો. તેમની તસ્વીર ડી એમ રાજપૂતે મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધેલ….


