Gujarat

ઉંદરી ગામ ની પ્રાથમિક શાળા માં ધોરણ આઠ નાં બાળકોના વિદાય સમારોહ યોજાયો….  

 ગીરગઢડા
  ભરત ગંગદેવ
. ગીર ગઢડા તાલુકાના નાં ઉંદરી ગામ ની પ્રાથમિક શાળા ના ધોરણ આઠ નાં બાળકો નો વિદાય સમારોહ યોજાયો જેમાં શાળા સંચાલકો દ્વારા બાળકો નાં ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી
 ……. ગીર ગઢડા તાલુકા ના ઉંદરી ગામ ની પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા ધોરણ આઠ નાં બાળકો નાં વિદાય સમારોહ પ્રસંગે ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા.ધોરણ એક થી આઠ સુધી જે શાળા રમ્યા અને ભણ્યા તે શાળા છોડવા નું ટાણું આવી પહોંચતા બાળકો અને શિક્ષકો ની પણ આંખો ભીની થઇ ગઈ…બાળકો નાં ઉજ્જવળ ભવિષ્ય માટે આ ભાવવિભોર પ્રસંગ યોજાયો હતો.બાળકો ને જીવન માં અતિ અપિયોગી પુસ્તકો ભેટ આપવા માં આવ્યા હતા.અને શુભકામનાઓ પાઠવી હતી.

IMG-20230413-WA0434.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *