Gujarat

ઉનાના ગાંગડા, સનખડા તથા રામપરા ગામે સ્કુલના નવા ઓરડાઓના નવનિર્માણ માટે ખાર્તમુહુત કરાયુ..

ઊના – સરકાર વિકાસની હરણફાળને આગળ વધારવા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્રારા તાલુકાની સ્કુલમાં ઓરડા નવા
બનાવવા ઉચ્ચકક્ષાએ રજૂઆતને ધ્યાને રાખી સફળતાના ભાગરૂપે ઉના તાલુકાના ગાંગડા, સનખડા તથા રામપરા ગામે આવેલી
સ્કૂલના નવા ઓરડાઓના નવનિર્માણ માટે ખાર્તમુહુર્ત કરવામાં આવ્યુ હતું. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનીધી સામતભાઇ
ચારણીયા, જિલ્લા પંચાયતના સદસ્યો વિરાભાઇ ઝાલા, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, શાળા આચાર્ય,
શિક્ષકો, ગામના સરપંચ, આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

-તથા-રામપરા-ગામે-સ્કૂલના.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *