પાંચ દિવસ પહેલા સ્લેબ પરથી પોપડા પડતા મહીલા ડોક્ટર તથા દર્દીનો આબાદ બચાવ થયેલ.
ઊનાના કાંધી ગામે પેટા આરોગ્ય કેન્દ્રમાં સ્લેબ પરથી પોપડા પડતા ફરજ પરના મહીલા ડોક્ટરનો આબાદ બચાવ થયેલ હતો. જે
અંગેનો અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિધ્ધ થતા તંત્ર દ્રારા તાત્લીકા આ જર્જરીત પેટા આરોગ્ય કેન્દ્ર ખાલી કરી અને પંચાયત દ્વારા
કાંધી ગ્રામ પંચાયતમાં ફેરવવામાં આવેલ છે. હવે જ્યાં સુધી નવું પેટા આરોગ્ય કેન્દ્રનું બિલ્ડિંગ અંગે કોઈ
નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી પેટા આરોગ્ય કેન્દ્ર કાંધી ગ્રામ પંચાયતમાં કાર્યરત રહેશે.
