ઊનાના ખત્રીવાડા ગામે પાણીના નવા જોડાણ માટે વાસ્મો યોજના દ્રારા ૧૧,૫૯,૦૦૦ ના ખર્ચે ખત્રીવાડા ગામના ખુટતી પાઇપ
લાઇન વાલ્વ તથા ટી કનેક્શન આપવા માટેની કામની મંજુરી અપાતા ખત્રીવાડા ગ્રામ પંચાયતના સરપંચ શિયાળ જીતેન્દ્ર, તલાટી
મંત્રી ગૈરાંગભાઇ, બાંધકામ મહેકમના પરમાર સહીત ખત્રીવાડા ગ્રામજનો દ્રારા આ વિકાસ કામ માટેનું ખાર્તમુર્હત કરવામાં આવ્યુ
હતું.


