Gujarat ઊનાના નવાબંદરમાં નવનિર્માણ જેટી ખાતે ધારાસભ્યો કે.સી રાઠોડે મુલાકાત લીધી. Posted on January 4, 2023 Author Admin Comment(0) ઊનાના નવાબંદર ગામમાં બંદર કાંઠે જેટીનું કામ પુરજોશમાં ચાલુ છે ત્યારે ઉના ગીરગઢડાના ધારાસભ્ય કે સી રાઠોડે નવાબંદર દરીયા કાંઠે નવનિર્માણ જેટીની મુલાકાત લઇ કામની સમીક્ષા કરી હતી. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.