ઊનાના સનખડા ગામે મોટી ડેલી શેરી ગોહીલ પરીવારના રાજ ચામુંડા માતાજી તથા ખોડીયાર માતાજીના મઢે હવનનું આયોજન
કરવામાં આવ્યુ હતુ; દર વર્ષની જેમાં આ વર્ષે પણ ચૈત્ર માસમાં હવન કરવામાં આવ્યો હતો. જેમાં ગોહીલ પરીવારના મોટી સંખ્યામાં
લોકો હાજર રહી હવનમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.
