Gujarat ઊના વિજય પબ્લીક સ્કુલ ખાતે વિદ્યાર્થીઓને એર રાઇફલ, પીસ્ટલની બેઝીક ટ્રેનીંગ અપાય Posted on January 22, 2023 Author Admin Comment(0) ઊના વેરાવળ બાયપાસ પાસે આવેલ વિજય પબ્લીક સ્કુલ ખાતે વિદ્યાર્થીઓને વીપીએસ ક્લબ દ્રારા એર રાઇફલ, પીસ્ટલની બેઝીક ટ્રેનીંગ આપવામાં આવી હતી. જેમાં ૧૨ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને ટ્રેનીંગ લીધી હતી. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.