Gujarat

ઊના શહેરમાં રહેણાંક મકાનમાંથી ઝેરી કોબ્રા સાપ પકડાયો..

ઊના શહેરમાં સ્ટેશન પ્લોટ વિસ્તાર મોટા હનુમાન મંદિર પાસે રહેતા હસમુખભાઇ વંશના રહેણાંક મકાનમાં ઝેરી કોબ્રા સાપ આવી
ચડતા નાશભાગ બચી ગયેલ હતી. અને રહેણાંક મકાનમાં રહેતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયુ હતું. આ ઝેરી કોબ્રા સાપને
પકડવા અશોકભાઇ ચોહાણને જાણ કરતા સ્થળ પર સાપને પકડાની સામગ્રી લઇ પોહચી ગયેલ અને આ ઝેરી કોબ્રા સાપની
મહામુસીબે પકડી જંગલા મુક્ત કરવામા આવેલલ હતો.

-રહેણાંક-મકાનમાંથી-ઝેરી-કોબ્રા-સાપ-પકડાયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *