કઠલાલની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ માં અભ્યાસ કરતા પ્રિયંકાબેન ભીખાભાઈ ગોહીલ,નેહાબહેન મહેન્દ્રભાઈ ઝાલા ,પરવીનબાનુ મહેમુદહુસેન બેલીમ આ ત્રણ વિદ્યાર્થીઓ કોલેજના ફિઝિકલ ડાયરેક્ટર ડૉ. કેયુર મકવાણા માર્ગ દર્શન હેઠળ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. એસ.પી. યુનીવર્સીટી માં પસંદગી પામેલા છે જે વિદ્યાર્થીઓ આંતર યુનિવર્સીટી ખો-ખો સ્પર્ધામાં ડો.હરીસિંગ ગોર યુનીવર્સીટી,સાગર-મધ્યપ્રદેશ ખાતે યોજાય હતીં. તેમાં નેશનલ લેવલની ખો-ખો સ્પર્ધામાં બેહનોની એસ.પી.યુનીવર્સીટી ની ટીમ માં સ્થાન મેળવવા માટે કઠલાલ કોલેજ ના આચાર્ય ડૉ.અમિતકુમાર કે. પરમાર તથા કોલેજ પરિવાર તરફથી શુભેચ્છાપાઠવામાં આવી હતી.
તસ્વીર :મકસુદ કારીગર,ખેડા -કઠલાલ


