મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.ઉપરાંત ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા શપથ લેવડાવ્યા હતાં. ટ્રાફિક નિયમો અંગે કઠલાલ ચોકડી વિસ્તારમાં તેમજ બસસ્ટેશન વિસ્તારમાં લોકોને ભેગા કરી ટ્રાફિક નિયમનાં પ્લેમ્ફ્લેટ આપી નિયમોની સમજ આપવામાં આવી અને લોકોને પ્લેમ્ફ્લેટ વધુ માં વધુ લોકોને વંચાય તે રીતની સમજ આપવામાં આવી હતી.તેમજ નિયમો નું પાલન થાય તે બાબતે શપથ લેવડાવ્યા હતા.