Gujarat

કઠલાલ ખાતે હીયાન આંખની હોસ્પિટલ ખાતે  મફ્ત નિદાન કેમ્પ યોજાયો

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ કેસર પ્લાઝા ખાતે હીયાન આંખની હોસ્પિટલમાં ડો.હેતલ.એ.પટેલ દ્વારા વિનામૂલ્યે ૧૧૧  ની આસપાસ દર્દીઓ ને  ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં ચેકઅપ દરમિયાન ૨૭ દર્દીઓને આંખનો મોતિયો તથા વેલના ઓપરેશન કરાવવા જણાવ્યું હતું સાથોસાથ ડાયાબિટીસ ની તપાસ નો પણ દર્દીઓ એ લાભ લીધો હતો અને આંખની તપાસ દરમિયાન ૧૫ થી ૨૦ દર્દીઓને પણ હિયાન ચશ્મા ધર દ્વારા રાહત દરે ચશ્મા આપવામાં આવ્યા હતા આમ સવાર થી સાંજ સુધીમાં હિયાન આંખની હોસ્પિટલમાં આંખના દર્દીઓ માટે ડો.હેતલ.એ.પટેલ દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પ નું આયોજન કર્યું હતું

IMG-20230102-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *