કઠલાલ તાલુકાના પહાડ ગામના સરપંચ ટીનાભાઈ તેમજ આગેવાનો દ્વારા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ની જીત માટે રાખવામાં આવેલી મસાણી માતાજી ની માનતા પૂર્ણ કરાઈ. આ પ્રસંગે ધારાસભ્ય સહિત અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની માનતા પૂર્ણ કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મકસુદ કારીગર,કઠલાલ


