મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ પ્રાંત અધિકારી,મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી તેમજ પાણી અને જળસંચય વિભાગ ના અધિકારીઓ સાથે ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા ની ઉપસ્થિતમાં બેઠક યોજાઈ બેઠકમાં આવનાર ઉનાળામાં કપડવંજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પાણી ની સમસ્યાઓ ના ઉદ્દભવે ઉપરાંત પિવાના, સિંચાઈ ના પાણી નો પુરવઠો જળવાઈ રહે તે માટે આગોતરુ આયોજન કરવા બાબતે ધારાસભ્ય દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.


