Gujarat

કપડવંજ તાલુકાના સોરણા ગામે દિવ્યાંગો માટે ડેવલોપીંગ સોફ્ટ સ્કીલ કાર્યક્રમ યોજાયો

અહેવાલ  : નિસાર શેખ મહુધા
કપડવંજ તાલુકાના સોરણા ગામ ખાતે સમાજ સુરક્ષા અને દિવ્યાંગ નાણાં અને આર્થિક વિકાસ નિગમ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત રૂલર ડેવલપમેન્ટ અને રિસર્ચ સેન્ટર અમદાવાદ નાં સહિયોગ થી સોરણા ખાતે દિવ્યાંગો માટે ડેવલોપિંગ સોફ્ટ સ્કીલ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉદ્યોગ સાહસિક બનવા ઇચ્છુક કુલ 35 દિવ્યાંગો હાજર રહ્યા હતા .પ્રોજેક્ટ કો.આડીનેટર રજનીકાંત શ્રીમાળી તેમજ તિલક પંડ્યા દ્વારા આ કાર્યક્રમ નું સફળ સંચાલન કરવામાં આવ્યું.કાર્યક્રમ માં ગામના સરપંચ શ્રી તેમજ ડેપ્યુટી સરપંચ શ્રી હાજર રહ્યા હતા.

IMG-20230123-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *