Gujarat

કર્ણાટક રાજયની ચુંટણીમાં  કોંગ્રેસની ભવ્ય જીત બદલ સાવરકુંડલાના કાર્યકતાઓએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજ રોજ કર્ણાટક રાજ્યમાં ચુંટણીમાં  કોંગ્રેસની ભવ્ય જીત થઇ. જેના અનુરૂપ સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ તથા સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ એન.એસ.આઈ.યુ ના તમામ સંગઠનના કાર્યકર મિત્રો દ્વારા આજરોજ આ જીતની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રિદ્ધી સિદ્ધી મહાદેવ ચોક નાવલી પોલીસ ચોકી પાસે તમામ કોંગ્રેસનાં આગેવાનો અને ફ્રન્ટના કાર્યકર્તા મિત્રો દ્વારા ફટાકડા ફોડીને આ જીતની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં મનુભાઈ ડાવરા પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ ,વિજયભાઈ (કનુભાઈ) ડોડીયા પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ તેમજ બકુલભાઈ કાનાણી, અશ્વિનભાઈ ધામેલીયા પ્રમુખ અમરેલી જીલ્લા સેવાદળ, મહેશભાઈ જયાણી, રમેશભાઈ જયાણી, હસુભાઈ બગડા ચેરમેન અનુ.જાતિ કોંગ્રેસ અમરેલી જીલ્લા, એન,એસ.આઈ.યુ પ્રમુખ આસીફભાઇ શેખ ,અશોકભાઈ ખુમાણ, નાસીરભાઈ ચૌહાણ, જીગ્નેશભાઈ ભરાડ, ભુપતભાઈ ચુડાસમાં, અહેમદભાઈ, રુસ્તામભાઈ સમા, વિજયભાઈ રાઠોડ, ફિરોજભાઈ, અહેમદભાઈ તુષારભાઈ રાઠોડ, વગેરે કાર્યકર મિત્રો અને આગેવાનો હાજર રહી આ ઉજવણી કરી હતી,

IMG-20230513-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *