Gujarat કામધેનુ ગૌશાળા નાં ગાયો ને યોગદાન આપ્યું આટકોટ માં આવેલી અંધ અપઃગ ગાયો ની સેવા કરવામાં આવે છે અહીં Posted on February 12, 2023 Author Admin Comment(0) કામધેનુ ગૌશાળા નાં ગાયો ને યોગદાન આપ્યું આટકોટ માં આવેલી અંધ અપઃગ ગાયો ની સેવા કરવામાં આવે છે અહીં બસો ગાયો ની સાચવવા આવે છે ત્યારે દાતા સહયોગથી આજે આટકોટ નાં ધનાભાઇ રામાણી તરફ થી એક ગાડી લીલી મકાઈ આપવામાં આવી રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172 વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.