Gujarat

કાળઝાળ ગરમી વચ્ચે આજરોજ બપોરના ચાર વાગ્યા આસપાસ સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણ વચ્ચે પીઠવડી આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટા. કમોસમી વરસાદી માટીની ભીની સુગંધ. ખેડૂતોમાં ચિંતાનું મોજું.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. સાવરકુંડલા શહેરમાં ઠંડા પવન સાથે વાદળછાયું વાતાવરણ વચ્ચે આજુબાજુના પીઠવડી સહિતના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટા . કમોસમી વરસાદના ઝાપટાની ભીની સુગંધ. બદલાતી હવામાનની પેટર્ન ખેડૂતો માટે ચિંતાનો વિષય..

Screenshot_20230304-161424_WhatsAppBusiness.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *