Gujarat

કિરણ એક્ટિવિટી ક્લબ જુનાગઢ દ્વારા તારીખ 20 ફેબ્રુઆરીના રોજ ફરાળી વાનગી બનાવવાની હરીફાઈ તેમજ

કિરણ એક્ટિવિટી ક્લબ જુનાગઢ દ્વારા તારીખ 20 ફેબ્રુઆરીના રોજ ફરાળી વાનગી બનાવવાની હરીફાઈ તેમજ માતૃભાષા દિવસ હોવાથી ગુજરાતી બોલવાની સ્પર્ધા રાખવામાં આવી…ફરાળી વાનગીમાં નિર્ણાયક તરીકે ઇલાબેન ભુપ્તાણી તેમજ લતાબેન સાંગાણીએ સેવા આપી. ઇનામ પણ તેઓ તરફથી જ આપવામાં આવ્યા.. બોલો ગુજરાતી માં પણ બહેનોએ બહુ મોટી સંખ્યામાં ભાગ લીધો. વિજેતાઓને ઇનામ ક્લબ તરફથી આપવામાં આવ્યા.
વાનગી હરીફાઈ માં મનિષાબેન પારેખ, ભાવનાબેન રાયકુંડલીયા ,જયશ્રીબેન ગાલોરીયા મહેકબેન પારેખ વિજેતા બન્યા. તેમજ બધા બહેનોએ ખૂબ મજા કરી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ફાઉન્ડર શ્રીમતી કિરણ સોલંકી તેમજ કારોબારીએ જહેમત ઉઠાવી..
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172

IMG-20230221-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *