કુંકાવાવ મોટી ના સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી ( ફૌજી) ને માજી સેવા સંગઠન ગુજરાત દ્વારા અમરેલી જિલ્લા ના પ્રમુખ બનાવવા બદલ ખુબ ખુબ અભિનંદન માજી સેવા સંગઠન ગુજરાત રાજ્ય ના પ્રમુખ શ્રી જીતેન્દ્ર નિમાવત સાહેબ ( ગાંધીનગર) દ્વારા સંજય ભાઈ લાખાણી ને અમરેલી જિલ્લા માજી સેવા સંગઠન ના પ્રમુખ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન


