Gujarat

કૃષિ, પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલનો જૂનાગઢ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

પશુપાલન ગૌસંવર્ધન મત્સ્યદ્યોગગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ તા.૧૬ અને ૧૭ના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવનાર છે. મંત્રીશ્રી તા.૧૬ ફેબ્રુઆરીના રોજ રાત્રીના ૯-૩૦ કલાકે રાત્રી રોકાણ માંગરોળ ખાતે કરશે. તા.૧૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૮ કલાકે માંગરોળ ખાતે ધારાસભ્યશ્રી ભગવાનજીભાઇ કરગઠિયાના કાર્યાલય ઉદ્દઘાટન૯-૩૦ કલાકે કેશોદના અજાબના સુજલામ સુફલામ યોજનાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨ કલાકે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ઉપસ્થિત રહેશે. 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *