Gujarat કૃષિ પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તારીખ ૨૨ ના જૂનાગઢ જિલ્લાના પ્રવાસે Posted on April 21, 2023 Author Admin Comment(0) કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલે તારીખ ૨૨ એપ્રિલના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે. મંત્રી શ્રી સવારે ૮ કલાકે જૂનાગઢ ખાતે ગિરનાર યાત્રાધામ સફાઈ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.