Gujarat

કેશોદના રંગપુર ગામેથી ૧૬ વર્ષની કિશોરી ગુમ

કેશોદ તાલુકાના રંગપુર ગામે રહેતી ૧૬ વર્ષ ૩ મહિનાની કિશોરી તા.૧૭/૦૫/૨૦૨૩ના રોજ રંગપુર ગામેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૪.૫ ફુટબાધો પાતળો અને રંગ ગોરો છે. તેમણે નંબરના ચશ્મા પહેર્યા છે તેમજ કાળા કલરનું જીન્સ તથા ટી-શર્ટ પહેરેલ છે. આ કિશોરીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા કેશોદ પોલીસે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *