વિશ્વવંદનીય કાયદાના પિતા, બંધારણના ઘડવૈયા, ગરીબોના મસીહા, symbol of knowledge તરીકે જગવિખ્યાત પામેલા એવા
ડો.બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતિ નિમિત્તે ગ્રામ પંચાયત કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉજવણી ના ભાગ રૂપે સરપંચ સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા તેમજ તલાટી મંત્રી સત્યમભાઇ દવે સહીત નાઓ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરેલ હતું.અને કચેરી ના તમામ સ્ટાફ ના સભ્યો દ્વવારા પુસપાનજલી અર્પણ કરી ભાવ વંદના કરેલ હતી.આ તકે સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા, તલાટી મંત્રી શ્રી સત્યમભાઈ દવે તથા ગ્રામ પંચાયત કચેરી નો સ્ટાફ અને ગ્રામ પંચાયત સદસ્યો તેમજ પત્રકાર સહીત ના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર


