ટીલાવત પરિવાર નો લાડકવાયો કાર્તિક નો આજે જન્મદિવસ છે.કાર્તિક આજરોજ યશસ્વી જીવનના 3 વર્ષ પૂર્ણ કરીને 4 વર્ષ મા મંગળ પ્રવેશ કરી રહ્યો છે.કાર્તિક ને જન્મદિવસ નિમિતે પાપા પંકજભાઇ, મમી જાનવીબેન, દાદા તુલસીભાઇ, દાદી સરોજબેન ફય નિરૂપાબેન,ફુવા ધર્મેશકુમાર,ભાઇ કુંજ, કાકા,રવીભાઇ,મહેશભાઇ, હાર્દિકભાઇ,સહીત ના પરિવારજનો કાર્તિક ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યા છે.કાર્તિક આજે તેમના નિવાસ સ્થાન પર પરિવારજનો સાથે સાંજે કેક કાપી જન્મદિવસ ની ઉજવણી કરશે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

