રાજકોટ ના કોટડાસાંગાણી ના ગુરુદત્ત મંદિર ખાતે સ્વર્ગસ્થ મુકેશભાઈ દેવજીભાઈ ઘવા ની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ભવ્ય સંતવાણી યોજાય જેમાં સુપ્રસિધ્ધ કલાકાર ચંદુભાઈ પટેલ શ્રવણ બાપુ નિમાવત ભારતીબેન મકવાણા નરેશભાઈ જાદવ સહીત ના નામી અનામી કલાકારો ધ્વારા અવનવા પ્રાચીન અર્વાચીન ભજનો પીરસ્યા હતા. તેમજ મુકેશભાઈ ને બીજી પુણ્યતિથિ નિમિતે સૌ એ શ્રદ્ધા સુમન અર્પણ કરેલ હતા. જેમાં આ સંતવાણી માં ગામ લોકો ભજન પ્રેમીઓ સહીત ના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર


