Gujarat

કોટન-ખાંડીમાં 1,728 ખાંડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 12,000 ખાંડીના સ્તરે

પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.11,202 કરોડ અને ઓપ્શન્સમાં
રૂ.32534 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.35 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 5,11,781 સોદાઓમાં કુલ રૂ.43,772.18 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,202.25 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.32534.26
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,09,057 સોદાઓમાં રૂ.7,183.31 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.57,380ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,947 અને નીચામાં રૂ.57,068 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.351 વધી રૂ.57,834ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.250 વધી રૂ.45,703 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.32 વધી રૂ.5,676ના ભાવે પહોંચ્યો હતો.
સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.352 વધી રૂ.57,769ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.66,749ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.67,300 અને નીચામાં રૂ.66,200 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.162 વધી રૂ.67,118 ના
સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.196 વધી રૂ.67,160 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.183 વધી રૂ.67,171 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 14,186 સોદાઓમાં રૂ.1,812.55 કરોડના વેપાર થયા હતા.
તાંબુ માર્ચ વાયદો રૂ.760.10ના ભાવે ખૂલી, રૂ.3.40 ઘટી રૂ.755 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.55 ઘટી
રૂ.206.75 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.30 ઘટી
રૂ.258ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.10 ઘટી
રૂ.207.20 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.183 જસત-મિની માર્ચ વાયદો રૂ.1.10 ઘટી રૂ.258.90 બોલાઈ
રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 48,093 સોદાઓમાં રૂ.2,186.91 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,968ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,993 અને
નીચામાં રૂ.5,792 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.165 ઘટી રૂ.5,818 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની એપ્રિલ વાયદો રૂ.155 ઘટી રૂ.5,878 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ
રૂ.213ના ભાવે ખૂલી, રૂ.2.90 ઘટી રૂ.209.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 2.8 ઘટી 221.4 બોલાઈ
રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.19.48 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,100 અને નીચામાં

રૂ.61,500 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.60 ઘટી રૂ.61,620ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.30 ઘટી રૂ.1,004.50 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,964.43 કરોડનાં
6,892.241 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,218.88 કરોડનાં 481.245 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,487.12 કરોડનાં 25,09,630 બેરલ તથા
નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.699.79 કરોડનાં 3,28,03,750 એમએમબીટીયૂ નાં કામ
થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.363.61 કરોડનાં 17,476
ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.62.55 કરોડનાં 3,417 ટન તાંબાના વાયદાઓમાં રૂ.996.40 કરોડનાં
13,180 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.389.99 કરોડનાં 15,034 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.10.71 કરોડનાં 1,728 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.8.77 કરોડનાં 86.76
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,738.536 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 683.806 ટન, તાંબાના વાયદાઓમાં 13,010 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 21,666 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,996 ટન તથા જસત અને જસત-મિનીમાં
23,617 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 16,98,300 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 4,37,09,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
12,000 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 371.16 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.35.67 કરોડનાં 458 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 482 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ માર્ચ વાયદો 15,563
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,683 અને નીચામાં 15,460 બોલાઈ, 223 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 91 પોઈન્ટ વધી
15,667 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.32534.26 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2696.29 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.375.98 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.28273.44 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1185.15
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.429.99 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.82નાભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.97.80 અને નીચામાં રૂ.43.80 ના
મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.55.40 ઘટી રૂ.47.50 થયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.220 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.50 ખૂલી, ઉપરમાં રૂ.9 અને નીચામાં રૂ.6.35 રહી,
અંતે રૂ.0.95 ઘટી રૂ.7.10 થયો હતો.
સોનું માર્ચ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.285ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.530 અને નીચામાં રૂ.140 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.210 વધી રૂ.500.50
થયો હતો, જ્યારે સોનું-મિની માર્ચ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.264 ખૂલી,
ઊપરમાં રૂ.497 અને નીચામાં રૂ.149 રહી, અંતે રૂ.178 વધી રૂ.463 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.889નાભાવે ખૂલી, રૂ.60 વધી
રૂ.961.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.67,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,455નાભાવે ખૂલી, રૂ.80 વધી રૂ.1,838 થયો હતો. તાંબુ માર્ચ રૂ.770 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન

કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.27 વધી રૂ.2.20 જસત માર્ચ રૂ.270 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.0.54
વધી રૂ.0.97 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.5,900 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.80.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.187.10 અને નીચામાં રૂ.68.40 ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.88.20 વધી રૂ.164.60 થયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.210 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.75 ખૂલી, ઉપરમાં રૂ.12.70 અને નીચામાં રૂ.9 રહી,
અંતે રૂ.1.55 વધી રૂ.11.90 થયો હતો.
સોનું માર્ચ રૂ.56,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.84.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.97 અને નીચામાં રૂ.53.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.15.50 ઘટી રૂ.59.50
થયો હતો, જ્યારે સોનું-મિની માર્ચ રૂ.57,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.303 ખૂલી,
ઊપરમાં રૂ.450 અને નીચામાં રૂ.280 રહી, અંતે રૂ.73.50 ઘટી રૂ.300 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.65,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,217નાભાવે ખૂલી, રૂ.55.50 ઘટી
રૂ.1,059.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.66,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,450નાભાવે ખૂલી, રૂ.92 ઘટી રૂ.1,294.50 થયો હતો. તાંબુ માર્ચ રૂ.750 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.15 ઘટી રૂ.5.25 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *