Gujarat

કોમન એન્ટ્રેન્સ એકઝામ ૧૫મી જાન્યુઆરીએ જામનગર ખાતે યોજાશે

થલ સેના ભરતી કાર્યાલય જામનગર દ્વારા રાજકોટ ખાતે યોજાયેલ શારીરિક કસોટીમાં એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારો માટે આગામી તા.૧૫/૦૧/૨૦૨૩ના રોજ કોમન એન્ટ્રેન્સ એક્ઝામનું આયોજન ઇન્ફન્ટ્રી લાઇન, સોમનાથ ગેટ જામનગર ખાતે યોજાશે. તેમ જૂનાગઢ જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *