Gujarat

ખંભાળિયા નજીક દાતા ગામના પાટિયા પાસેથી MD ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો

ખંભાળિયા
દેવભૂમિદ્વારકાના ખંભાળિયા નજીક દાતા ગામના પાટિયા પાસેથી સ્ડ્ઢ ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો છે. ર્જીંય્ની ટીમે જામનગરના યુવક મોહસીન સાટીને ૧૭.૬૫૦ ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. જેની પૂછપરછના આધારે મુંબઈથી ડ્રગ્સ લઈને વેચવા આવેલો ડીલર પણ ઝડપાયો છે. ર્જીંય્ની ટીમે મુંબઈના માહિમમાં રહેતા જુબેર મોહમ્મદ મેમણની અટકાયત કરી છે. પોલીસે ડ્રગ્સના સાથે ઝડપાયેલા બંનેની આકરી પૂછપરછ હાથ ધરી છે. જેમાં અગાઉ કોઈ વખત ડ્રગ્સ વેચવા આવ્યો છે કે અન્ય કેટલા સાગરિતો છે. તે સહિતના મુદ્દે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *