Gujarat

ખાંડીવાવ ગામ અને શ્યામ ઈન્ટરનેશનલ સ્કૂલ નું ગૌરવ.

મકસુદ કારીગર,કઠલાલ
ખાંડીવાવ તા.મહુધા ના રહીશ ચૌહાણ હસમુખભાઈ રઈજીભાઈ હાલ  સ્વાગત ટાઉનશીપ કઠલાલ રહીશ ના ઓના પુત્ર ચૌહાણ ચિંતન કુમારે ધોરણ-૧૦ ની પરીક્ષામાં એ.ગ્રેડ મેળવી શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ કઠલાલનું ગૌરવ વધારેલ છે.સાથે સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ અને સ્વાગત ટાઉનશીપ કઠલાલ અને ખાંડીવાવ ગામ નું નામ રોશન કરેલ છે.આ પરીક્ષામાં ૯૯.૫૩ નો પી.આર હાંસિલ કરીને સમગ્ર પંથકમાં અભિનંદન ને પાત્ર બનેલ છે.જે બદલ તેમને શ્યામ ઈન્ટરનેશનલ સ્કૂલ ,સ્વાગત ટાઉનશીપ તેમજ ખાંડીવાવ ગ્રામજનો તરફ થી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

IMG_20230526_193520.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *