Gujarat

ખાંભા તાલુકાના ડેડાણ ગ્રામ પંચાયતને સરકારી દ્વારા ગામમાંથી કચરો ઉઘરાવવા માટે આપવામાં આવ્યું હતું પંચરાય દ્વારા પ્રાઇવેટ ભાડામાં શરૂ કરવામાં આવ્યું….  

વિક્રમ સાખટ રાજુલા
ડેડાણ ગ્રામ પંચાયત દ્વારા સરકારી વાહનનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે ટ્રેકટર ખાનગી  ભાડામાં જતાં ગામ લોકો ભરાયાં રોષ જોવા મળ્યો
ખાંભા તાલુકાના ડેડાણ ગામે એટીવીટી ગ્રાન્ટમાંથી ટેકટર ગ્રામ પંચાયતના કામો માટે ફાળવેલ હોય ત્યારે ડેડાણ ગ્રામ પંચાયત દ્વારા ટેકટર ને ખાનગી ભાડે મા ઉપયોગ કરવામાં આવી રહ્યુ હોય ત્યારે ગામ લોકો રોષે ભરાયા સરકારીના ડિઝલ થી પ્રાઇવેટ ભાડામાં ઉપયોગ કરવામાં આવી રહ્યુ હોય છે તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ડેડાણ ગ્રામ પંચાયતનું ATVT નું ટ્રેકટર ચલાવી રહ્યા છે તો તંત્ર કોઈ પગલાં ભરશે કે કેમ તે જોવાનું રહ્યું…

IMG-20230228-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *