Gujarat ગઈકાલે ડિમોલીશન દરમિયાન તોડી પાડવામાં આવેલ ઓટા ફરીથી બનાવનાર વેપારીને સાવરકુંડલા ચીફ ઓફિસર દ્વારા સ્થળ પર જઈ દંડ ફટકાર્યો.. Posted on March 1, 2023 Author Admin Comment(0) સાવરકુંડલા (બિપીન પાંધી દ્વારા) સાવકુંડલા નગરપાલીકા વિસ્તારમાં ગઇકાલે કરવામા આવેલ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન તોડી પાડવામાં આવેલ ઓટા ફરીથી બનાવનાર નદિબજારના બે વેપારીઓ પાસેથી ચિફ ઑફિસર દ્વારા સ્થળ ઉપર જઈ રૂ. 10000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.