Gujarat

ગરમીથી બચવા શું કરવું ?      

ગરમીથી બચવા માટે ખાસ વધુ પ્રમાણમાં પાણી પીવું, છાશ અથવા અન્ય આરોગ્યપ્રદ પ્રવાહી પીણા પીવા જોઈએ. સાથે જ લાંબો સમય તડકામાં ન રહીએ, હળવા રંગના કપડા પહેરીએ, ઠંડકવાળા સ્થળ પર સમયાંતરે આરામ કરીએ અને નાના બાળકો, વૃદ્ધ સગર્ભાઓનું વિશેષ કાળજી રાખીએ. ઉપરાંત ઈમરજન્સીની સ્થિતિમાં ૧૦૮ સેવાનો લાભ દ્વારા ત્વરિત સારવાર મેળવીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *