Gujarat

ગાંઠીલા ઉમાધામ મંદિરમાં નવા પ્રમુખની વરણી કરી સંસ્થાની જવાબદારી સોપાઈ…..

વંથલી તાલુકા ઉમાધામ ગાંઠીલા ખાતે ટ્રસ્‍ટી મંડળ તથા કારોબારી સભ્યોની મીટીંગ મળેલ હતી.મિટિંગમાં સર્વાનુમતે ઉમિયા માતાના આશીર્વાદ થી ટ્રસ્ટ નાં પ્રમુખ તરીકે નિલેશભાઇ ધુલેશીયા, ઉપપ્રમુખ તરીકે
ભીમજીભાઇ વીકાણી, મંત્રી તરીકે મહેન્દ્રભાઇ કાલરીયા, સહમંત્રી તરીકે ચત્રભુજભાઇ રાજપરા, ખજાનચી તરીકે રતિભાઇ મારડીયાની તમામ ટ્રસ્ટીશ્રીઓ તથા કારોબારી સભ્યોની સર્વસંમતિથી નિમણુંક કરવામાં આવી.જેને લઇ તમામ નવનિયુક્ત હોદેદારોએ સમાજના આગેવાનો દ્વારા અભિનંદન ની વર્ષા કરાઈ હતી.

રીપોર્ટ હાર્દિક વાણીયા વંથલી

IMG_20230403_210305.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *