Gujarat

ગાંધીનગરના વૃદ્ધ દંપતી પાસેથી ગઠિયાઓએ બે લાખનું સોનું કાઢીને ફરાર થઇ ગયા

ગાંધીનગર
ગાંધીનગરનાં સેકટર – ૨૭ માં વૃદ્ધ દંપતીએ તાંબાના લોટાની ચળકાટ જાેઈને ગઠિયાની વાતોમાં આવી જઈ ચાર તોલા સોનાની ચાર બંગડીઓ પણ ચકચકિત કરવાં માટે આપી હતી. જેનો લાભ ઉઠાવી ગઠિયાઓ બાઉલમાં બંગડીઓ મૂકી લિકવિડ નાખીને બે લાખની કિંમતનું સોનુ કાઢી લઈ પલાયન થઈ ગયા હતા. આ અંગે સેકટર – ૨૧ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *