Gujarat

 ગામની શિક્ષિત દીકરીના હસ્તે ધ્વજવંદન કરાયું

જૂનાગઢ તાલુકાની બંધાળા પ્રાથમિક શાળા ખાતે દેશ ભક્તિસભર વાતાવરણમાં હર્ષોઉલ્લાસ સાથે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રજાસત્તાક દિને ખાસ ગામના સૌથી વધુ શિક્ષિત અને તબીબી ક્ષેત્રે અભ્યાસરત ખુશ્બુબેન લોકડીયાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બંધાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં શાળાનો કર્મચારીગણ, ગ્રામ આગેવાનો સહિતના સહભાગી થયા હતા.

Bandhala-school-26-jan-ujavani3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *