ભરત ગંગદેવ
યોજનાના તાલુકામાં ની વિગત તેમજ આગામી સમયમાં હાથ ધરવાના કામોની વિગત તેમજ વિવિધ રજૂઆતો અંગેની ચર્ચા તેમજ વિગતો મેળવેલ હતી જેમાં મુખ્યત્વે હિરણ બે સિંચાઈ યોજના નું રેડિયલ ગેટનું મજબુતિકરણના કામગીરી અંગે ની અધ્યતન સ્થિતિની વિગતો મેળવેલ હતી જેમાં સ્થળ પર હાજર રહેલ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા જણાવેલ કે ગત વર્ષે આ સિંચાઈ યોજના ના ડીઝલ ઓસ્ટિંગ યુનિટ, સેન્ટ્રલ ડ્રાઈવ યુનિટ, સ્પીલ વે પરનો પ્લેટફોર્મ બ્રિજ વગેરે ઉપરના ભાગની મજબૂટીકરણની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે તેમજ ચાલુ વર્ષે ચોમાસા પહેલા દરવાજાના મજબૂટીકરણની કામગીરી જેમાં તમામ રેડિયલ ગેટના c આકારમાં મજબૂતી કરણ તથા રબર શીલ બદલવાની કામગીરી તથા ફૂટ બ્રિજ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે જેના અનુસંધાને સિંચાઈ કામગીરી પણ વહેલી પૂર્ણ કરવાનું આયોજન કરેલ જે અંગે વિગતવાર ચર્ચા થયેલ તેમજ માનનીય કેબિનેટમંત્રીશ્રી દ્વારા આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ થાય તે ખાસ જણાવેલ તેમજ યોજના ની એન્ડશીલ અને બકેટ ડેમેજ થયેલ હોય તેનું પણ નિરીક્ષણ કરેલ અને સિંચાઈ વિભાગના અધિકારીશ્રીઓ સાથે તે અંગે પણ ચર્ચા કરેલ તેમજ આ એન્ડ સીલ અને બકેટ ના રીપેરીંગ ની કામગીરી પણ ત્વરિત હાથ ધરી આગામી ચોમાસા પહેલા પૂર્ણ કરવા જણાવેલ તથા સુજલામ સુફલામ જળ અભિયાનમાં મળેલી રજૂઆતો અંગે પણ શક્ય હોય તે કામો હાથ ધરવા જણાવેલ
