Gujarat

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો અનુસાર અમરેલી શહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરવા માટે માર્ગદર્શિકાઓનું પાલન કરવું

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો અનુસાર
અમરેલી શહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરવા માટે માર્ગદર્શિકાઓનું પાલન કરવું

અમરેલી તા. ૦૬ ફેબ્રુઆરી, ૨૩ (સોમવાર) મેડિકલ વેસ્ટના નિકાલ માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા વર્ષ-૨૦૧૬માં ખાસ નિયમો ઘડવામાં આવ્યા છે. મેડિકલ વેસ્ટનો નિકાલ આ નિયમોને આધિન કરવાનો રહે છે. અમરેલી નગરપાલિકાની હદમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરતા ફાર્માસિસ્ટ, મેડિકલ સ્ટોરના સંચાલક, તબીબો તેમજ અન્ય ખાનગી સંસ્થાઓને આ નિયમોને અનુસરવા માટે અને આ નિયમોને આધીન મેડિકલ વેસ્ટનો નિકાલ કરવા માટે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી, આરોગ્ય શાખા જિલ્લા પંચાયત અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
જય ૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *