Gujarat

ગુજરાત રેડ ક્રોસ દ્વારા વધુ એક સેવાનો પ્રારંભ

ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા, અમદાવાદ ખાતે *અત્યાધુનિક ડેન્ટલ ક્લિનિકનો શુભારંભ* કરવામાં આવ્યો.
ગુજરાત રાજ્ય શાખાના માનનીય ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક નવી સેવા શરૂ કરવા અભિયાન હાથ ધરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ રેડ ક્રોસ ભવન ખાતે ડેન્ટલ ક્લિનિકનું લોકાર્પણ કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં રેડ ક્રોસના માનનીય ચેરમેન શ્રી અજયભાઈ પટેલ
સાહેબ,
ડો. દક્ષાબેન પટેલ,
ડો. વિરલ પટેલ,
તમામ હોદેદારશ્રીઓ, તથા મેનેજીંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230529-WA0096.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *