(૧) સરફરાજ ઉર્ફે ટકો મહેબુબભાઇ મુલ્તાની ઉ.વ. ૨૩ ધંધો સીટકવર દુકાન રહે.બાબરા, કરીયાણા રોડ તા બાબરા જી.અમરેલી
(૨) હીમતભાઇ હમીરભાઇ સોંધરવા ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે.બાબરા કરીયાણા રોડ તા.બાબરા જી અમરેલી
(૩) નંદકિશોરભાઇ ઉર્ફે અમીત નરભેરામભાઇ જોગલ ઉ.વ.૩૩ ધંધો પ્લબર કામ રહે.બાબરા,કરીયાણા રોડ.વૃંદાવન રોસાયટી તા.બાબરા જી.અમરેલી
(૪) રાહુલભાઇ બદ્રીભાઇ વાસ્કલ ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે.બાબરા,ઓમ હોસ્પીટલ પાછળ મૂળ રહે.હમ્બા ગામ દેવજીરી ફળીયા તા.નેપાનગર જી.બામપુર (મધ્યપ્રદેશ)
(૫) સુનીલ સોમલાભાઇ બારેલા ઉ.વ.ર૧ ધંધો મજુરી રહે.બાબરા,ઓમ હોસ્પીટલ પાછળ મુળ રહે.ધનોરા,તા.પંધાના જી.ખંડવા (મધ્યપ્રદેશ)
