મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના છીપડી ગાયત્રી મંદિર ખાતે ઓથોપેડીક,ફીજીશિયન,બાળરોગો તથા સર્જન જેવા વિવિધ વિભાગના કેરવેલ હોસ્પિટલ કઠલાલ દ્વારા કેમ્પ નું આયોજન કરાયું.
કેમ્પમાં કુલ ૮૫ જેટલા લાભાર્થી ઓ તેમજ ગ્રામજનો એ લાભ લીધો હતો. હરસ,મસા,ભગદર,એન્ડીક,સારણ ગાંઠ જેવા ઓપરેશન કઠલાલ કેરવેલ હોસ્પિટલ માં આયુષ્યમાન યોજના હેઠળ કરી આપવામાં આવે છે.


