Gujarat છીપડી ખાતે સમસ્ત ભાથી સેના ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો. Posted on May 19, 2023 Author Admin Comment(0) મકસુદ કારીગર,કઠલાલ કઠલાલ તાલુકાના છીપડી ખાતે ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં કુલ એકવીસ નવ દંપત્તિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.સમૂહ લગ્નોત્સવનું આયોજન સમસ્ત ભાથી સેના ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.