Gujarat

છેલ્લાં ચારેક માસથી અપહરણ તથા પોકસો સુત્રમાં નાસતા ફરતા

આરોપીને પકડી પાડી ભોગબનનાર શોધી કાઢતી HTU બારેલી
ગુન્હાની વિગત-
મ્હે પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય, ગાંધીનગરનાઓ દ્વારા અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા માટે ૧૦૦ દિવસની સ્પેશિયલ ડ્રાઇવ આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ જીલ્લાના અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અન્વયે શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષકશ્રી, અમરેલી વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જે.એમ.કેલા પો.ઇન્સ AHTU અમરેલીનાઓની ટીમ દ્વારા બગસરા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૦૫૯૬/૨૦૨૨ IPC કલમ-૩૬૩,૩૬૬, તથા પોકસો કલમ-૧૮ વિ. મુજબના કામે નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને. મોરબી જીલ્લાના હળવદ તાલુકાના શીવપુર ગામેથી ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરી આગળની તપાસ હાથ ધરેલ છે
પકડાયેલ આરોપી :
નવગણભાઇ ધરમશીભાઇ કટોણા ઉં.વ.32 ધંધો મજુરી મૂળ રહે-ગામ માણેકવાડા તા.હળવદ જી.મોરબી
આ કામગીરીમાં શ્રી જે.એમ.કૈલા પો.ઇન્સ AHTI અમરેલી તથા ઠંડા હુસેનભાઇ બેલીમ , HC પ્રકાશભાઇ ટાપણીયા, WULRD પ્રિયાબેન બગડા, WULRD નિતાબેન કુંડાળીયા જોડાયેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230304-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *