Gujarat

છેલ્લા બે વર્ષથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી છોટાઉદેપુર પોલીસ.   

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા છોટાઉદેપુર ડીવીજન નાયબ પોલીસ અધીક્ષક કે.એચ.સુર્યવંશી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામા નાતા ફરતા તથા પકડવાના બાકી હોઇ તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજ્ય બહારના આરોપીની ધરપકડ કરી અસ૨કા૨ કામગી૨ી ક૨વા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇ૨ન્સ્પેકટર એ.સી.૫૨મા૨ નાઓને મળેલ બાતમી હકીકત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પાર્ટ ૧૧૧૮૪૦૦૨૨૦૧૦૧૨/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫-ઇ,૯૮(૨),૮૧,૮૩ મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને ધક્કાપુરા (એમ.પી) ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20230118_193057_WPS-Office.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *