Gujarat

છોટાઉદેપુરના અજમેરી મહોલ્લાના રહીશ ગુમ થયેલ છે. 

છોટાઉદેપુરના અજમેરી મહોલ્લામાં રહેતા હનીફભાઈ યુસુફભાઈ લુહાર તા.૦૮ જાન્યુઆરીના રોજ ઘરના સભ્યોને કોઈ પણ જાણ કર્યા વગર  ક્યાંક જતા રહેલ છે. જેની જાણ હજુ સુધી મળેલ નથી. તેમની ઊંચાઈ ૫ ફૂટ છે શરીર પાતળી કાઠીનું, માથે સફેદ વાળ અને સફેદ દાઢી શરીર ઘઉં વર્ણનું છે. પગમાં લાલ રંગના સ્લીપર પહેરેલ છે. હિન્દી ગુજરાતી ભાષા જાણે છે. સફેદ કલરનો શર્ટ અને ઉપર કાળા કલરનું જેકેટ પહેરેલ છે. કોઈને આ વ્યક્તિની જાણ થાય તો પો.સ્ટે, છોટાઉદેપુરના છત્રસિહ નટુભાઈનો મો. નં. ૯૯૭૯૬૪૭૮૭૭ પર સંપર્ક કરવા વિનંતી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *